To develop
a self sustaining world leading society of Kutchi Oswal which is educated,
healthy, intellectual, progressive. responsible, awakened self reliant
empowered fostering all round development in the areas of ethical,
cultural and Spiritual development.
એક એવા
સમાજનું ઘડતર કરવું જે સર્વ પરીસ્થીતીમાં સંપુર્ણ પણે સ્વાધીન હોય. શીક્ષીત,
નીરોગી, બુદ્ધીશાળી, ધ્યેહ લક્ષીને જાગૃત રહી જવાબદાર હોય. સર્વગુણ સંપન્ન
બનવા ગતી શીલ હોય. સ્વ કલ્યાણ, લોક કલ્યાણ અને બહુજન હીતાય કાર્ય કરવા
તત્ત્પર રહેતું હોય.